18 C
New York
Monday, May 13, 2024

Breaking News

ગાંધીનગર મતગણતરી LIVE: માણસામાં જયંતી પટેલનો વિજય થયો; માણસા કોંગ્રેસ ઉમેદવારે મીડિયા સમક્ષ બોલવાનો ઈન્કાર કર્યો

ગાંધીનગર2 કલાક પહેલાગુજરાત વિધાનસભાની 182 બેઠક પર આજે મતગણતરી ચાલુ છે. માણસા કોંગ્રેસ ઉમેદવારે મીડિયા સમક્ષ બોલવાનો ઈન્કાર કર્યો. માણસામાં જયંતી પટેલનો વિજય થયો...

મહેસાણા મતગણતરી LIVE: વિસનગરમાં ઋષિકેશ પટેલની જીત નક્કી; ઊંઝા 18 રાઉન્ડમાં ભાજપ આગળ

Gujarati NewsLocalGujaratMehsanaThe Fate Of 63 Candidates On Seven Seats Of Mehsana District Will Be Decided Today, The Average Voter Turnout Was 66.41 Percent.મહેસાણા3 કલાક...

પાટણ મતગણતરી LIVE: રાધનપુરમાં ભાજપના લવીંગજીની જીત; મતગણતરી સ્થળ બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા

Gujarati NewsLocalGujaratPatanThe Fate Of 43 Candidates On Four Seats Of Patan District Will Be Decided Today, The Average Voter Turnout Was 66.07 Percent.પાટણ3 કલાક...

અમદાવાદ મતગણતરી: CM ભૂપેન્દ્ર પટેલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો, 1લાખ 91 હજાર મતોથી જીત; ભાજપની 19 અને કોંગ્રેસની 2 સીટ

અમદાવાદ7 મિનિટ પહેલાઅમદાવાદ શહેરની સોળ વિધાનસભા બેઠકમાંથી કોંગ્રેસ બે વિધાનસભા બેઠક જીત્યું છે. દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી શૈલેષ પરમાર અને જમાલપુર વિધાનસભા બેઠક પરથી...

પરિણામ પહેલા જ કોંગ્રેસે હાર સ્વીકારી!: ધોરાજીના ઉમેદવાર લલિત વસોયાએ કહ્યું: ‘AAP ભાજપની બી ટીમ, તેના મત નુકસાનકારક, હું હાર સ્વીકારું છું’

રાજકોટ5 કલાક પહેલાકોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન MLA લલિત વસોયાગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરીના પ્રારંભથી ભાજપના ઉમેદવારો જંગી લડીથી આગળ વધી રહ્યા છે.બીજી તરફ AAPના ઉમેદવારો...

Popular

Subscribe